પૃષ્ઠ:Navarangi Balako.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નવરી બાકો, થઈ પડશે. મા આજ કંઈ ઘર કામે બહાર ગઈ હતી. ઘરમાં મંછી હતી. પટેલનું ઘર ગામના ઝાંપા પાસે હોવાથી ને વખત એ હોવાથી કોઈની મદદ મળે એમ નહોતું. મંછી બાપની સાથે ગાડા પાસે ગઈ, ને બે જણે થઈ રહ્યુછોડને ઘરમાં આવે. મસમ હેવાથી જીવા પટેલને ખેત૨માં રહેવું પડતું. પટલાણીને છોકરો સંભાળવાનું તેમજ ઘર કામ કરવાનું હતું. આમ હોવાથી મલમપટા કરવાનું, રણછેડને સુવાડવા–બેસાડવાનું, એને જોઈતી વસ્તુ લાવી આપવાનું, રાત દિવસ અખંડ ઉજાગર કરવાનું કામ મછીને માથે પડ્યું. મંછીએ તે કામ ઉમંગથી ઉઠાવી લીધું ને થોડા દિવસમાં મંછીની મહેનતથી જ રણુડ સાજો થયે, વાર્ત પાંચમી. વિચારમાં અલ્હી જતો છોકશે. મણીએ ઉન્ડાળામાં એક રવીવારે દેડતે દેડતે મા પાસે ગયે અને માને કહ્યું “ બા, બા, તું કહે તે હું, બેન ને માશી નદી પાર આપણા બંગલે જઈએ, ત્યાં આપણા - બંગલામાં-બાગમાં કરીશું ને ચાહપાણ કરી પાછાં આવી, મજા પડશે ! અમે કાંઈ તફાન કરીએ છીએ ? હે આજ, લેસન કર્યું છે ને કહેને પણ વાંચ્યું છે. ” અને બઢકે માને બહાલાં હતાં અને બને માને કે