પૃષ્ઠ:Navarangi Balako.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નવરંગી બાળકે. કરી નાચતે હતો. લીલાં પીળાં પતંગીયાં ઉડતાં હતાં. સામે સુરજ આથમવાને વખત થવાથી આકાશમાં રંગ છવા હતા અને માદલપુરના મહાદેવના મંદિરમાંથી ભજનના સૂર સંભળાતા હતા. આ બધું જોતાં મણીએ તે વિચારમાં પડ અને વાડ પાસે પતંગીયાં જેતે ઉભેજ રહો. કેટલે વખત ગયા -ડેની ખબર જ પી નહિ, બંગલામાં રમણી–માશી વાટ જોતાં બેશી જ રહ્યાં. હમણું મણીઓ દૂધ લઈ આવશે ને ચાહ પીશું. મણીઓ આવેજ શાને ! ચાડું ઠરી ગયે. દેવતા ઓલવાઈ ગયો. ગાઢવાન આવે. બધાં મણીયાને શેવા ગયાં, ને દૂધવાળાને ઘેર ગયાં. તે મણીએ મળે જ નહીં, આખરે પાછાં આવતાં મણીયાને ખેતરમાં વાડ પાસે ઉભેલો જે. મણીઆની ધુનમાં ને ધૂનમાં ચા ન પીવાયે એટલું જ નહી પણ બધાં હીલગીર થયાં અને બંગલે ન આવ્યાં હતા તે સારુ એમજ થયું. વાર્ત છઠ્ઠી ત્યાળુ છોકરી. સંતેકને એની મા મંછી પટલ સવારના પહોરમાં રાજની માફક પાટલે ઘી ને ગોળ ખાવા આપ. સતે,