પૃષ્ઠ:Navarangi Balako.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બીજી આવૃત્તિની પ્રસ્તાવના બાળકને ધર્મનું, નીતિનું, Íવષ્યના હુરી થવાનું જ્ઞાન આપરા માટે વાર્તા જેવું એક કે સાધન નથી એ પચતંત્ર ઈસપનીતિના સમયથી તે અત્યાર સુધીના અનુભવથી સિદ્ધ થયું છે. મી. ૪ જેવા સુપ્રસિદ્ધ બાલનીતિશિક્ષકનો પણ એજ અનુભવ છે. જે સમયમાં છાપવાની અનુકુળતા રહેતી તે સમયે માબાપે રાતના વાળું કર્યા પછી બાલકને પાસે બેસારી રસભરી વાતો કહેતાં અને એ બહાને બાલમાં ધર્મ, બુદ્ધિ, નીતિ, વિકસતાં, આ બધામાં એકજ મો યાદ રાખવાનું છે તે એજ કે બાલકો માટે વાતે કવિતાઓ, એમની જ ભાષામાં, સરળ અને રસ પડે એવી ભાષામાં હોવાં જોઈએ. કાઉન્ટ રાલ્સ્ટોયની વાતો અને આ પુસ્તકની પહેલી આતિઓની ગુજરાતમાં એટલી માંગણી થઈ કે બને પુસ્તકાની બીજી આવૃતિ કઢાવવી પડી છે. બન્ને પુસ્તકો અનેક કુટુઓમાં રસભર વંચાય છે અને બાલોને પ્રિય થઈ પડમાં છે એ જોઈ સતેજ થાય છે. ચાલતા યુહને અંગે કાગ વગેરેની મેઘવારી એટલી વધી છે.