પૃષ્ઠ:Navarangi Balako.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નવરંગ બાળકે. સેજ રહેતા. મનુમાં એક ગુણ પુછપાઇ કરવાને હતે. નાહક કંટાળે આપવાની–વચમાં બોલવાની-કટક કરવાની કે સમજણુ અણુસમન્ય બલવાની ટેવ નહોતી. વખત જોઈ વિવેક અને નરમાશથી પુછતે. આથી મનુના જ્ઞાનમાં ઘણું વધારે થયો. આ ઝાડ શેનું છે ? આ ફળનું નામ શું ? આ છબી કોની ? આ ગાડી શી રીતે ચાલતી હેશે ? મુંબાઈ કયાં આવ્યું ? એવા એવા સવાલે કરતે અને એને બાપ જરા પણ રહીડાયા વિના, મુંગે મરને ? લવારે શે” એવું કહ્યા વિના, વહાલથી સમજાવતે. મનું હોટે થતે ગયે તેમ આ પુછવાછ કરી જાણી લેવાની ટેવ વધતી ગઈ. નિશાળમાં પશુ મારતરને સમજણ ન પડે તેને ખુલાસે પૂછતે. આથી હેને ગોખવાની જરૂર પડતી નહી અને નિશાળમાં પહેલે નંબર રાખતે. મનું પ્રદર્શન કે એવે ઠેકાણે જતો તે ત્યાં પણ ન સમજણ પડે તે સંભારી રાખો અને ઘેર આવી રાત્રે કુરસદની વેળા ખુલાસે લઈ રાખતે. વાર્તા અડત્રીસમી. ધમષ્ટ છોકરી. ભદ્રા–અલી ક્ષમા ! આજ વળી તે મદીરમાં જવા કયાંથી તૈયાર થઈ ! કેટલા તાપ પડે છે ? આવા તાપમાં તું જઈને શું કરીશ ! રહેને ઘેર ! માપણે રમીશું. . ક્ષમા–ના, હું તો માશી સાથે જવાની, અને લઈ