પૃષ્ઠ:Navarangi Balako.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નવરંગી બાળકે. જવાની હા કહી છે પછી શામાટે ન જાઉં ? ભામાશી વ્હોટાં છે. તે બાર વરસની શું સમ' જવાની છે ? ક્ષમા–અરે મંદીરમાં કાંઈ દર્શન કરવાનાં નથી, ત્યાં પેલા મહારાજ કથા કરે છે તે એવી એવી વાતે કરે છે કે આપણુને મજા પડે, નાની નાની સ્વતી શીખવે છે, વળી સંગીત ચાલે છે. કેટલીક તિઓ તો ભદ્રા-પણ હારી સાથે ભાગમાં આવવાને બદલે કથામાં જવાનું કેમ મન થાય છે? તું તે હોટી ધર્મિષ્ટની પુછડી ! આપશે તે રમવાનું કે એવું એવું સાંભળવાનું હોય? ક્ષમા-મહુને તે એવું ગમે છે કારણ કે સારી થઈ સારાં કામ કરવા માગું છું, ત્યાં કથા સાંભળી વાતે સાંભળી મને શાન્તિ થાય છે ને બીજનું ભલું કરવાનું મન થાય છે. મને કથામાં તે સમજણ પડતી નથી પણું સાંભળવી તે ગમે છે. ભદ્રા-તું તે ઢોંગી છે એટલું જ નહિ પણ ઘરઠી છે. મારું માનીને ઘેર રહે, આપણે મજા કરીશું. ક્ષમા એકની બે થઈ નહી. તેતે લુગડાં પહેરી માશી સાથે જવા તૈયાર થઈ. મંદીરમાં જઈ મહારાજની પાસે બેઠી અને બધાની સાથે સ્તુતિ ગાવા મંડી ક્ષમા હોટી થઈ ત્યારે પણ એવીજ ધમષ રહી અને હડખી-ગરીબને ખતે જઈ બરદાસ કરતી, તેમનાં દુઃખ એાં કરવા મથતી. સંપુર્ણ