આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૧૧)
________________
(૧૧) ૧૧૩ ખાઉં કેવી રીતે? મટમટે. સૂઈ જાઉં કેવી રીતે? ડાબે પાસે અમારી મઝાની વાર્તા પૂરી થઈ. વાર્તા પાંચમી ત્રણ બેને એક હતી મણી. એક હતી માણેક. અને એક હતી હું. મણી ગઈ ફરવા. માણેક ગઈ ફરવા. અને હું પણ ગઈ. મણીને મળ્યા પૈસા. માણેકને મળ્યા પૈસા,