આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૧૩)
(૧૩) હું પણ ગઈ પાણી પીવા, તેા અંદરજ પડી. મણીએ હાથ પકડયો. માણેકે હાથ પકડયો, અને મને બહાર કાઢી. પછી મને હસવું આવ્યું. - અહીં બેસ રે માર, બેસ રે માર, બાળકે આપ્યો ચારો, ચારો ખા, પાણી પી. આવ રે વરસાદ, આવ રે વરસાદ, તને આપું પૈસા, પૈસા પડયા ખાટા, વરસાદ આવ્યા માટેા. વાર્તા છઠ્ઠી માધવ . . . . ૧. માધવ નામના એક છોકરો હતા. તે હેશિયાર હતા.