પૃષ્ઠ:Navo Shikshak Varta Bal Varg Mate.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૧૫)

________________

↓↓ (૧૫) વાર્તા સાતમી ઉંદરની વાત એક ઉદર હતા. તેને એક પૈસા મળ્યા. જ, તે રાજા પાસે ગયા ને મેલ્યા, રાજા સાહેબ, રાજા સાહેબ, હું પૈસા કયાં મૂકું? 66 રાજા બાલ્યા, “ જાઓ, તેને એક રૂમાલ આપે. ' ઉંદર બોલ્યા, ‘“મને બાંધતાં આવડતું નથી, મને બાંધતાં આવડતું નથી, ’ {{ રાજા બાલ્યા, “જા, તેને બાંધી આપો.' 4′ ઉંદર બેલ્યા, “ મૂકવાને માટે જગા નથી, જગા નથી. ’’ રાજા ખાલ્યા, ‘‘જા, તેને પેટી આપે.’ ઉદર ખેલ્યા, ‘પેટી કેવી રીતે ઉંચકું, કેવી રીતે ઉંચકું ? ” રાજા બોલ્યો, “જાએ, તેને પેટી ઉપાડવા ઊંટ આપેા. 11 ઉંદર બાલ્યા, “તેની ગરદન બહુ લાંબી છે, બહુ લાંબી છે. ’’