આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૧૬)
(૧૬) રાજા બાલ્યા, ‘ત્યારે તેને હાથી આપો.’’ ઉંદર બાલ્યા, “તેના સુપડા જેવા કાન છે, સુપડા જેવા કાન છે.’’ રાજા ખાલ્યા, ‘‘સારૂં, ત્યારે તેને ઘેાડી આપે.’ ઉદર ખેલ્યા, “એ તેા જલદી ચાલે છે, બહુ જલદી ચાલે છે. રાજા બાલ્યા, ‘‘સારૂં, તેને ગાડી આપે.’’ ઉંદર મેલ્યા, ‘‘એના ખડખડાટ બહુ થાય છે. એના ખડખ- ડાટ બહુ થાય છે.’ રાજા બેલ્યા, ‘‘સારૂં, તેને એક પાલખી આપે.’’ ઉંદર બાલ્યા, ‘‘બહુ ગરમી લાગે છે, બહુ ગરમી લાગે છે.’ રાજા ખાલ્યો, ‘‘સારૂં, ત્યારે તેને પૈસા પાછા આપો.” ઉંદરે ધણા દુ:ખની સાથે પૈસા પા લીધા.