આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૧૮)
↑ ( ૧૮ ) પછી તે નાની મરથી ખેાલી, ‘‘હું ઘઉં કાપું છું. મને કાણુ મદદ કરશે?’’ બિલાડી ખાલી, હું નહિ કાપું. ’ ખતક ખેાલી, ‘હું નહિ કાર્યું, ” કબુતર ખેાલ્યું, “હું નહિ કાપું. ’’ પછી તે નાની મરધી બોલી, વારૂ, ત્યારે હું પોતેજ ઘઉં કાપીશ. ‘’ તેણે ઘઉં કાપ્યા. પછી તે નાની મરધી ખેાલી, ‘હું ધઉં દળું છું. મને કાણુ મદદ કરશે?’’ ખિલાડી ખેાલી, ‘હું નહિ દળું, ’’ બતક માલી, હું નહિ દળું, ’’ કબુતર ખેાલ્યું, ‘‘હું નહિ દળું.’’ પછી તે નાની મરધી મેલી, વારૂ, ત્યારે હું પોતેજ ધઉં દળીશ.’’ તેણે ઘઉં ન્યા. પછી તે નાની મરધી ખેાલી, “હું પુરી કરૂં છું.