પૃષ્ઠ:Navo Shikshak Varta Bal Varg Mate.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૨૦)

(૨૦) ?? બતક ખાલી, ‘‘કવાક! કવાક! કવાક! હું! હું! હું કબુતર ખેાલ્યું, ‘‘રૂર ! ફર! રૂર! હું! હું ! હું! પછી તે નાની મરધી ખેાલી, મેં પેાતેજ ઘઉં વાવ્યા. મેં પોતેજ ઘઉં દળ્યા. મેં પોતેજ પુરી કરી. મેં પેાતેજ પુરી તળી. તે પછી હું પાતેજ પુરી ખાઈશ. અને મારાં બચ્ચાંને આપીશ’. પછી તેણે તે પુરી બચ્ચાંને આપી. વાર્તા નવમી અનાજની વાત એક દિવસે એક ઘેટી અને એક કુતરો અનાજ વાવવા ચાલ્યાં. રસ્તામાં તેમને એક ગાય મળી.