પૃષ્ઠ:Navo Shikshak Varta Bal Varg Mate.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૨૧)

(૨૧) ઘેટી અને કુતરો ખેાલ્યાં, “અમે અનાજ વાવવા જઈ એ છીએ.’’ ગાય માલી, હું પણ આવીશ.’’ ઘેટી અને કુતરો માલ્યાં, ‘‘તું અનાજ લાગશે શું ?’’ વાવવા ગાય ખેાલી, “ હા, હું વાવવા લાગીશ.’’ ઘેટી ખાલી, “વારૂ, તું પણ આવ.’’ પછી કુતરો ચાલ્યો. ઘેટી ચાલી. ગાય ચાલી. તે બધાં ચાલતાં હતાં, એટલામાં તેમને એકખતક મળી. કુતરો અને ગાય બાલ્યાં, “અમે અનાજ વાવવા જઈએ છીએ.’’ ખતક ખાલી, ‘‘હું પણ આવું છું.’’ ધેટી, કુતરો અને ગાય માલ્યાં, “ તું અનાજ વાવવા લાગશે શું?’’