પૃષ્ઠ:Navo Shikshak Varta Bal Varg Mate.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૨૩)

(૨૩) કુતરો પાણી લાવવા લાગ્યા. ગાય પાણી લાવવા લાગી. બતક પાણી લાવવા લાગી. તે બધાં કુવામાંથી પાણી લાવવા લાગ્યાં. પછી અનાજ કાપવામાં આવ્યું. ધેટી ખાલી, “ આપણે તે બજારમાં વેચીશું.’’ કુતરો કેટલુંક અનાજ લઈ બજારમાં ગયા. ગાય કેટલુંક અનાજ બજારમાં લઈ ગઈ. અતક કેટલુંક અનાજ બજારમાં લઈ ગઈ. તે બધાં અનાજ બજારમાં લઈ ગયાં. ત્યાર પછી તેઓએ તે અનાજ આઠ રૂપીએ વેચ્યું. ઘેટી ખેાલી, “આપણુ બધાંને બબ્બે રૂપીઆ મળશે.’’ કુતરાને એ રૂપીઆ મળ્યા. ગાયને એ રૂપીઆ મળ્યા. બતકને એ રૂપીઆ મળ્યા.