આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૨૫)
(૨૫) ઊંટ ખાલ્યું, ‘હું પણ ખીતું નથી.’ ગાય ખાલી, “આપણે કાઈ પણ રીંછથી ખીતાં નથી.’ પછી ગાય જંગલમાં ચાલી. બકરૂં પણ જંગલમાં ચાલ્યું. ધોડા અને ઊંટ જંગલમાં ચાલ્યાં. તે ચારે જણ જંગલમાં ગયાં. ત્યાં તેમને લીલુંછમ ઘાસ મળ્યું. કાZ+ ગાયે તે લીલુંછમ ઘાસ ખાધું. બકરાએ પણ તે લીલુંછમ ઘાસ ખાધું. ઘોડાએ અને ઊંટે પણ તે લીલુંછમ ધાસ ખાધું. તે ચારે જણાંએ તે લીલુંછમ ધાસ ખાધું. પછી તે છાયામાં તેમને ધણું થંડું પાણી મળ્યું. ગાયે તે થંડું પાણી પીધું. બકરાએ પણ તે થંડું પાણી પીધું. ઘેાડાએ અને ઊંટે પણ તે થંડું પાણી પીધું. તે ચારે જણાંએ તે થંડું પાણી પીધું.