પૃષ્ઠ:Navo Shikshak Varta Bal Varg Mate.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૨૭)

(૨૭) ગાય મેલો, “અમે તારા જંગલમાં કંઈ નુકસાન કરનાર નથી.’ રીંછ ફરી ધૂર કરીને બાલ્યું, ‘આ જંગલમાંથી તમે નીકળી જાઓ. આ જંગલ મારૂં છે. આ લીલુંછમ ઘાસ મારૂં છે. આ થૈડું પાણો મારૂં છે. આ સુંદર જગા મારી છે,’’ પછી ગાય દોડી. બકરૂં પણ દોડયું. ધોડા અને ઊંટ દોડયાં. તે ચારે જણ જંગલમાંથી બહાર નીકળ્યાં, ત્યાં સુધી ખૂબ દોડયાં. તે સઘળાં રસ્તે દોડતા દોડતાં પાતપેાતાને ઘેર પાછાં આવ્યાં.