આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૨૮)
(૨૮) વાર્તા અગિયારમી ઘેટીનું ઘર એક દિવસ એક ઘેટીને એક મોટા હથોડા મળ્યો. તે ખેાલી, “હું આનાથી મારું ઘર બાંધીશ.’ તેણે તે ઉપાડી લીધે, અને રસ્તે ચાલવા લાગી. રસ્તે તેને એક મોટા હાથી મળ્યા.
તેણે હાથીને ખૂમ મારી, અને મેલી, “સલામ, હાથીરાજા.’’ હાથી ખેાલ્યા, ‘‘સલામ, ઘેટીબાઈ, તું કયાં જાય છે ?’’ ઘેટી ખાલી, ‘હું જંગલમાં જાઉં છું, મારે લાકડાનું ઘર બાંધવાનું છે.’’ પછી તે હાથી માલ્યા, “હું તારી સાથે આવું ?’’ ઘેટી ખાલી, “ તું આવીને શું કરીશ ?’’ હાથી ખાલ્યા, “હું ઝાડાને પાડી નાખીશ, અને ઉંચકીને લાવી આપીશ.'