આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૨૯)
(૨૯) ધેટી ખાલી, “સારૂં, તું મારી સાથે આવ, મને તારી જરૂર છે.’’ ઘેટી અને હાથી સાથે ચાલ્યાં. રસ્તામાં તેમને બતક મળી. બતક બેાલી,‘‘સલામ, ઘેટો- બાઈ, તું કયાં જાય છે?’’ એક ઘેટી ખેાલી, ‘‘હું જંગલમાં જાઉં છું, મારે લાકડાનું ઘર બાંધવાનું છે.’’ બતક ખાલી, ‘હું સાથે આવું ?’ ધેટી ખાલી, “તું આવીને શું કરીશ?” ખતક ખાલી, ‘હું ધરની ફાટાને માટીથી પૂરીશ.’’ ધેટી ખાલી, “સારું, તું મારી સાથે આવ, મને તારી જરૂર છે.’ > પછી ધેટી, હાથી અને ખતક એક બીજાની પાછળ ચાલ્યાં. કુવાની પાસે એક બળદ ઉભા હતા. તે માતેલા બળદ માલ્યા, “ સલામ, ઘેટીબાઈ, તું કયાં જાય છે?’