પૃષ્ઠ:Navo Shikshak Varta Bal Varg Mate.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૩૦)

(૩૦) ધેટી ખેાલી, ‘હું જંગલમાં જાઉં છું, મારે લાકડાનું ઘર ખાંધવાનું છે.’’ તે માતેલા બળદ બાલ્યા, ‘‘હું તમારી સાથે આવું.’ ઘેટી ખાલી, “તું આવીને શું કરીશ?’’ ખળદ ખેલ્યા, ‘‘ધરને માટે તને માટીની જરૂર પડશે; હું તારે માટે ઉંચકી લાવીશ.’’ ઘેટી ખાલી, ‘‘સારું, તું પણ મારી સાથે આવ, મને તારી જરૂર પડશે.’’ પછી ઘેટી, હાથી, બતક, બળદ બધાં સાથે સાથે ચાલ્યાં. કેટલાક વખત પછી રસ્તે ચાલતાં તેમને એક મરધેા મળ્યા. M આયા, ‘‘સલામ, ઘેટીબાઈ, તું કયાં જાય છે?’’ માર ધા ઘેટી ખેાલી, ‘‘હું જંગલમાં જાઉં છું, મારે લાકડાનું ધર બાંધવાનું છે.’