આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૩૧)
(૩૧) મરધા ખેલ્યો, “હું તારી સાથે આવું?” ધેટી ખાલી, ‘‘સારૂં, તું પણ મારી સાથે આવ. મારે તારી જરૂર છે.’’ પછી તે પાંચે જણ સાથે જંગલમાં ગયાં. તે બધાં ત્યાં પહોંચ્યાં. માટેા હાથી ઝાડાને પાડવા લાગ્યો. નાની ઘેટી લાકડાનું ઘર બાંધવા લાગી. માતેલા બળદ માટી લાવવા લાગ્યા. ખતક ઘરની ફાટા પૂરવા લાગી. મરઘા રોજ સવારે કુકરે કૂક કરીને ખેલતા ગયા. તે સાંભળી હાથી ઊઠયા. ઘેટી ઊઠી. બતક ઊઠી. અળદ ઊઠયા. કેટલાક દિવસ પછી ધર તૈયાર થયું. એ ધર ધણું સુંદર હતું. નાની ઘેટી ખાલી, ‘‘હાથી- રાજા,હું તારો ઉપકાર માનું છું.