લખાણ પર જાઓ

પૃષ્ઠ:Navo Shikshak Varta Bal Varg Mate.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૩૨)

(૩૨) મરધા, હું તારો ઉપકાર માનું છું. ખળદ ભાઈ, હું તારા ઉપકાર માનું છું. બતક, હું તારા ઉપકાર માનું છું.’ નાની ઘેટી આ સુંદર ઘરમાં ઘણાં વર્ષ સુધી સુખી રહી. વાર્તા બારમી રામાની ઘેટી એક દિવસે રામે અને તેની ઘેટી રમવા ગયાં. તે રમતાં રમતાં બહુજ રમ્યાં. પછી રામાને ઘેર જવાનું મન થયું. પણ ઘેટી કેમે કરી ઘેર આવી નહિ, કેમકે ઘેટીને ઘાસ ખાવાનું મન હતું. રામા ાલ્યા, ‘મારાથી હમણાં ઘેર જવાશે નહિ, કેમકે મારી ખરાખ ઘેટી ઘેર આવતી નથી.’’ પછી રામે રડવા લાગ્યા, ને ત્યાંજ બેઠા. ત્યાં એક માતેલા બળદ આવ્યા. રામા મેલ્યા, ‘‘મારી ઘેટી દોડી ગઈ છે, ધેટી ઘેર આવતી