પૃષ્ઠ:Navo Shikshak Varta Bal Varg Mate.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૩૪)

(૩૪) પછી ઊંટ પણ રડવા લાગ્યું. રામા રડવા લાગ્યા. બળદ રડવા લાગ્યા. ત્યાં આગળ એક ચપળ ઘેાડા આવ્યા. ધાડા બાલ્યા, “અરે ઊંટ, તું કેમ રડે છે?' ઊંટ બોલ્યું, “આ બળદ રડે છે, તેથી હું પણ રડું છું.’ બળદ બોલ્યા, ‘આ રામે રડે છે, તેથી હું પણ રહું છું.’ રામા બોલ્યા, ‘મારી ધેટી જતી રહી છે, તે ધેર આવતી નથી, માટે હું રહું છું.’ ઘોડા ખોલ્યા, ‘‘રામા, તું રડીશ નહિ, હું ખળદ કરતાં અને ઊંટ કરતાં ચપળ છું, તેથી હું તારી ધેટીને ઘેર લાવીશ.’’ ધાડા સર્વ કરતાં બહુજ ઝડપથી દોડયા. પણ ઘેટી આમ વળે તેમ વળે, પણ ઘેર આવે નહિ.