આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૩૬)
(૩૬) મધમાખી ગણગણવા લાગી. તે ધેટીની પાછળ ઉડી. ઘેટી આમ દોડી તેમ ઘેડી, પણ મધમાખીએ તેને ાડી નહિ, ઘેટી જ્યાં જાય ત્યાં મધમાખોનું ગણગણવું સાંભળેજ. ′′ મધમાખી બોલી, “તું ઘેર ચાલ, નહિ તો હું તને કરડીશ.’ ઘેટી ખાલો, ‘‘હવે મારે ઘેર જવું જોઈએ, નહિ તે મધમાખી મને ખરેખર કરડશે.’’ તેથી તે ઘેટી ઝટ ઘર તરફ દોડી ગઈ. આ ોઈ રામા હસવા લાગ્યા. ને ઘેટી પાછળ તે દોડતા ઘેર ગયા. રામાને ધણા આનંદ થયા, ને તેને ઘેર જવાનું મળ્યું. રામા મેલ્યા, “નાની મધમાખી, તું ધેટીને ઘેર લાવી, તેથી હું તારા ઉપકાર માનું છું.’ 1