પૃષ્ઠ:Navo Shikshak Varta Bal Varg Mate.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૬)

વાધે બકરી પકડી ! ” એવી રીતે તે છોકરાએ મેા પાડી, પણ ખરેખરો વાધ આવ્યા ન હતા. વાધે બકરી પકડી ન હતી. તે છોકરો બહુ જુો હતા. ૩. પણ એક દિવસ ખરેખરો વાધ આવ્યા. બાપુએ બૂમ પાડી, વાધ આવ્યા, વાઘ આવ્યા ! બકરી પકડી કરી પકડી ! વાધે બકરી પકડી ! તે બેકરો બહુ જી હતા, આ વખતે આપ આવ્યો નહિ. મા આવી નહિ. કાઈ આવ્યું નહિ. ૪. એક દિવસ ખરેખરો વાધ આવ્યા. બાપ આવ્યો નહિ. મા આવી નહિ.