પૃષ્ઠ:Navo Shikshak Varta Bal Varg Mate.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૭)

( ૭ ) કાઈ આવ્યું નહિ. વાઘે બકરી પકડી. બાપુ ઘણાજ રહ્યા. વાર્તા ખીજી અળદ અને કુતરા ૧. એક બળદ હતા. બળદને ઘણી ભૂખ લાગી હતી. એક કુતરો હતા. કુતરા પાસે ઘાસ પડેલું હતું. ર, બળદને ઘણી ભૂખ લાગી હતી. તે ધાસ પાસે આવ્યા. તેને જોઈ કુતરો ભસવા લાગ્યા. બળદ બાલ્યા, કુતરા ભાઈ, કુતરા ભાઈ, મને બહુ ભૂખ લાગી છે. મને ધાસ ખાવા દે.’