પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૯૬


ફરકે છે અંગઅંગ, ઉછળે ઉરના ઉમંગ,
આંખડીમા એાજસ ન માય
કસુબંલા કીધા, નાહોલિયા !

કેસરનો ભાલચન્દ્ર, કેસરના વાઘા;
કેસરી લે વનની વિદાય.
કસુંબલા કીધા, નાહોલિયા !