આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
________________
પધારો પિયુ !
જરા મંદિરિયે તો પધારો, પિયુ !
જરા પ્રેમીના પ્રેમને સ્વીકારો, પિયુ !
વહાલા, જોતી હું વાટ,
ઉર. ભરિયો ઉચાટ;
મારા સૂનાં સ્નેહઘાટ શું વિસારો પિયુ? – જરા.
ભરી મોગરાની માળ, રાજનાં ય ઉર વિશાળ,
' મારાં ઊભરાતાં વહાલ,
હા૨ ધા રો પિ યુ – જરા,
૯૬ : નિહારિકા
૯૬ : નિહારિકા