પૃષ્ઠ:Niharika.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


________________

એ તે પ્રિય વસન્ત ! સોરઠ

ફૂલની સાંકળે જગ ગૂંથતી શું એ તે પ્રિય વસન્ત? –ફૂલની. હસતી રમતી વનમાં જનમાં ચાલ લટકતી રંજનમાં,

કોકિલ કંઠે, અલિગુંજનમાં

ગાન કરી વિલસત–કૂલની.

મોહમધુ સચરાચર પાતી;

ભરયૌવન મ્હાલે મદમાતી; 

વસન્ત પુષ્પપરાગે ન્હાતી: કે મુજ પ્રિય હસન્ત?–ફૂલની.

એ તે પ્રિય વસતું ! : ૯૭ છે.

૯૭ : નિહારિકા