પૃષ્ઠ:Niharika.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


________________

રસમૂંઝવણ

૦ લય-અટારિયાંએ ગિરા ૨ે કબૂતર છે

મોરાં ઝાંઝર ઝમકે ઝમક ઝમક, પિયુ આજ ! મારી ઘૂઘરી છમકે છમ છમક, આવે લાજ ! નહીં નહીં રે બોલું ! શાને રાત જાગો રસરાજ –મોરાં ઝાંઝર,

ઝીણા ઝીણા ઘૂંઘટે મુખ શું સંતાય? મારા રઢિયાળા રાજ!

નયનોના બાણથી બચાય ના,

૨ સ ભી ના રા જ !

પાલવડો પકડયાનું શું છે કાજ –મોરાં ઝાંઝર

સમૂંઝવણ : ૯ ૬

૯૯ : નિહારિકા