આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
________________
બાલ ઈરછા ૦ નૃત્યગીત o લચ-મામ પાહી ગોપાલ બાલા કીષ્ણા ઝીણા ઝીણા તારલિયા ટમકે ઝીણા, ચન્દ્રીની વાગે વીણા રમવા આકાશે ક્યાંથી જવું?–ઝીણા ઝીણા વાદળી પચરંગી ઊડે ભરી ભરી આભ ! એની પાંખે, હાં હાં રે એની પાંખે, એ કોણ બેઠું ઝાંખે ? રમવા વાદળીએ ક્યાંથી જવું ?–ઝીણા ઝીણા. સાગરને સામે તીર નચે પરી ! રમવા સાથે, ભરવા ફૂલ એને માથે, પગલી ભરવા સંગાથે તરતા તરતા કો ઝાઝે જવું –ઝીણા ઝીણા.
બાલ ઈરછા : ૧૧૯
૧૧૯ : નિહારિકા