પૃષ્ઠ:Niharika.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છેશાને રડે મોંઘો મારગ, ગોવાળ ?
જરા ચીલો સમાર કોક વાર, ગરાસિયા !
તારું ગોવાળું ઘેર આવશે.

શાને તું બાવરો, ઓ ભૂમિના બાળ !
જરા ચીલો સમાર કોક વાર, ભોમરસિયા !
અન્નપૂર્ણા ઘેર આવશે.’

૧૩૦ : નિહારિકા