લખાણ પર જાઓ

પૃષ્ઠ:Niharika.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


મુજ વાંકદોષ વિસારી અન્ત-
⁠ક્ષણે ક્ષમા અર્પી દિયો.

છેલ્લું નિહાળી લઉં, હું છેલ્લું
⁠ભેટી લઉં, વળી રડી લઉં.
છેલ્લું હસી, આખર સલામ કરી
⁠હવે હું જાઉં છું!


૫૬ : નિહારિકા