પૃષ્ઠ:Nitya Manan.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

तुम्हें अपनी दिनचर्या ऐसी बना लेनी चाहिये कि एक क्षण भी फुरसत न मिले । यही मृत प्रियजनोंके प्रति सच्चा प्रेम है । अंग्रेज़ोंको देखो । वे भी अपने प्रियजनोंको प्यार करते हैं । लेकिन जब वे प्रियजनोंसे जुदा होते हैं, तो और भी अधिक अपनेको सेवा-कार्य में समर्पण कर देते हैं ।

१७-१०-’४४
 

એક ક્ષણ પણ નવરાશની ન રહે એ રીતે તારી દિનચર્યા ગોઠવ. એ જ અહીંથી વિદાય થયેલાં પ્રિયજનોને માટે સાચો પ્રેમ છે. અંગ્રેજોને જો. તે બધા પણ પોતાનાં પ્રિયજનોને ચાહે છે. પરંતુ પોતાનાં પ્રિયજનોને ગુમાવ્યા પછી તેઓ પોતાની જાતને સેવામાં વધારે અર્પણ કરી દે છે.

१७-१०-’४४
 
१०