પૃષ્ઠ:Nitya Manan.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

अस्तेयका अर्थ चोरी नहीं करना इतना ही नहीं है । जिस वस्तुकी हमें आवश्यकता नहीं है उसे रखना, लेना भी चोरी है । चोरीमें हिंसा तो भरी ही है ।

२४-११-’४४
 

અસ્તેયનો અર્થ ચોરી ન કરવી એટલો જ નથી. જે વસ્તુની આપણને જરૂર નથી તે રાખવી, લેવી, તે પણ ચોરી છે. ચોરીમાં હિંસા તો ભરેલી જ છે.

૨૪-૧૧-’૪૪
 

अपरिग्रहसे मतलब यह है कि हम कोई चीज़का संग्रह न करें, जिसकी हमें आज दरकार नहीं है।

२५-११-’४४
 

અપરિગ્રહનો અર્થ એ છે કે, આપણને જેની આજે જરૂર નથી તેવી કોઈ ચીજનો આપણે સંગ્રહ ન કરીએ.

૨૫-૧૧-’૪૪