પૃષ્ઠ:Nitya Manan.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

योगश्चित्तवृत्तिनिरोधः यह पातंजल योगदर्शनका पहला सूत्र है । योग चित्तवृत्तिका निरोध है, यानी हमारे दिल में उठते तरंगों पर अंकुश रखना, उन्हें दबा देना, यह योग हुआ ।

२९-११-’४४
 


યોગશ્ચિત્તવૃત્તિનિરોધઃ એ પાતંજલ યોગદર્શનનું પહેલું સૂત્ર છે. યોગ ચિત્તવૃત્તિનો નિરોધ છે. એટલે કે આપણા મનમાં ઊઠતા તરંગો પર અંકુશ રાખવો — તેમને દાબી દેવા, તે યોગ થયો.

૨૯-૧૧-’૪૪