પૃષ્ઠ:Nitya Manan.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“वृक्षनकी मत ले” भजन मनन करने योग्य है । वह तपता है और हमको शीतलता देता है । हम क्या करते हैं ?

१-१२-’४४
 

“वक्षनकी मत ले” [૧]ભજન મનન કરવા યોગ્ય છે. પોતે તપે છે ને આપણને શીતળતા આપે છે. આપણે શું કરીએ છીએ ?

૧-૧૨-’૪૪
 

मिथ्याज्ञानसे हम हमेशा डरते रहें । मिथ्याज्ञान वह है जो हमको सत्यसे दूर रखता है या करता है ।

२-१२-’४४
 

મિથ્યાજ્ઞાનથી આપણે હંમેશાં ડરતા રહેવું. જે જ્ઞાન આપણને સત્યથી દૂર રાખે છે અથવા દૂર લઈ જાય છે તે મિથ્યાજ્ઞાન છે.

૨-૧૨-’૪૪
 

  1. ૧. જુઓ પરિશિષ્ટ નં. ૧.