લખાણ પર જાઓ

પૃષ્ઠ:Nitya Manan.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

सत्यके दर्शनके लिए संतोंका चरित पढ़ना और उसका मनन करना आवश्यक है ।

३-१२-’४४
 

સત્યનાં દર્શનને માટે સંતોનું ચરિત્ર વાંચવું અને તેનું મનન કરવું આવશ્યક છે.

૩–૧૨-’૪૪
 

जब भगवान निज मुखसे कहते हैं, वे सब प्राणियोंमें विहार करते हैं, तो हम किससे वैर करें ? (आजके भजनका अनुवाद)

४-१२-’४४
 

ભગવાન નિજ મુખે કહે છે કે, પોતે સર્વે પ્રાણીઓમાં વિહાર કરે છે, ત્યારે આપણે કોની સાથે વેર રાખીશું ? (આજના ભજનનો અનુવાદ)૧ [].

૪-૧૨-’૪૪
 

  1. ૧. જુઓ પરિશિષ્ટ નં. ૨
૧૦