પૃષ્ઠ:Nitya Manan.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

आज ख्रिस्तमस दिन है । हम जो सब धर्मोकी समानता मानते हैं, उनके लिए ईसा मसीहका जन्म ऐसा ही माननीय है जैसा राम-कृष्णादिका ।

२५-१२-’४४
 

આજ નાતાલનો તહેવાર છે. આપણે જેઓ સર્વધર્મસમભાવમાં માનીએ છીએ તેમને માટે ઈસા મસીહનો જન્મદિન રામકૃષ્ણાદિના જન્મદિન જેટલો જ આદરપાત્ર છે.

ર૫–૧૨–’૪૪
 

बीमारी मात्र मनुष्यके लिए शर्मकी बात होनी चाहिये। बीमारी किसी भी दोषकी सूचक है । जिसका तन और मन सर्वथा स्वस्थ है, उसे बीमारी होनी नहीं चाहिये।

२६-१२-’४४
 

બીમારીમાત્ર માણસને માટે શરમની વાત હોવી જોઈએ. બીમારી કોઈ પણ દોષની સૂચક છે. જેનું તન અને મન સર્વથા સ્વસ્થ છે તેને બીમારી થવી ન જોઈએ.

ર૬-૧ર-’૪૪
 
૨૨