પૃષ્ઠ:Nitya Manan.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

जैसे अनुभव लेता हूँ, पाता हूँ कि आदमी अपने आप अपने सुख-दुःखका कारण है ।

११-१-’४५
 

અનુભવ લેતો જાઉં છું તેમ જોઉં છું કે માણસ પોતે જ પોતાનાં સુખદુઃખનું કારણ છે.

૧૧–૧–’૪૫
 

ऐसा होते हुए आदमी सुखी दुःखी क्यों होता है ?

१२-१-’४५
 

આમ હોવા છતાં માણસ સુખી દુઃખી શા માટે થાય છે ?

૧૨–૧–’૪૫
 

बात यह है कि आदमी ऐसे विचार करना नहीं चाहता। इसलिए मानता है ऐसे विचार करनेकी फ़ुरसत ही नहीं है ।

१३-१-’४५
 

વાત એમ છે કે માણસ આવા વિચાર કરવા માગતો નથી. તેથી માને છે કે આવા વિચાર કરવાની ફુરસદ જ નથી.

૧૩–૧–’૪૫
 
૩૩