પૃષ્ઠ:Nitya Manan.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

आलस्यसे हमें दुःख होगा तो हम आलसी नहीं रहेंगे । ऐसे ही यदि हमें व्यभिचारसे दु:ख होगा तो व्यभिचारी नहीं बनेंगे, नहीं रहेंगे ।

२५-१-’४५
 

આળસથી આપણને દુઃખ થશે તે આપણે આળસુ નહીં રહીએ. એ જ રીતે આપણને વ્યભિચારથી દુઃખ થશે તો આપણે વ્યભિચારી નહીં બનીએ, નહીં રહીએ.

૨૫-૧-’૪૫
 


प्रथम काम, बादमें मिले तो, दाम जितना काम । यह तो हुई परमात्माकी सेवा । अगर दाम पहले माँगोगे तो वह हुई शैतानकी सेवा ।

स्वतंत्रता दिन
२६-१-’४५
 

પ્રથમ કામ, પછી મળે તો, કામ જેટલા દામ. આ થઈ પરમાત્માની સેવા. દામ પહેલાં માગો તો તે થઈ સેતાનની સેવા.

સ્વાતંત્ર્ય દિન
૨૬-૧-’૪૫
 
૩૯