આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
अपनेको पहचाननेके लिए मनुष्यको अपनेसे बाहर निकलकर तटस्थ बनकर अपनेको देखना है ।
२९-१-’४५
પોતાને ઓળખવાને માટે માણસે પોતામાંથી બહાર નીકળી તટસ્થ બનીને પોતાને જોવો જોઈએ.
૨૯-૧-’૪૫
जो मनुष्य किसीका भी बोझ हलका करता है वह निकम्मा नहीं है ।
३०-१-’४५
જે માણસ કોઈનોયે બોજો હલકે કરે છે તે નકામો નથી.
૩૦–૧–’૪૫
૪૧