પૃષ્ઠ:Nitya Manan.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

जिसे हम सही और शुभ मानें वही करनेमें हमारा सुख है, हमारी शांति है, नहीं कि जो दूसरे कहें या करें उसे करनेमें |

३१-१-’४५
 

આપણે જેને સાચું ને શુભ માનીએ તે જ કરવામાં આપણું સુખ છે, આપણી શાંતિ છે, નહીં કે બીજા કહે કે કરે તે કરવામાં.

૩૧–૧–’૪૫
 

पुख्त वाचनसे शक्ति तो आती है, लेकिन बिना ज्ञानके सही स्वतंत्रता नहीं मिलती ।

१-२-’४५
 

પુખ્ત વાચનથી શક્તિ તો આવે છે પણ જ્ઞાન વગર સાચી સ્વતંત્રતા નથી મળતી.

૧-૨-’૪૫
 

किसीकी मेहरबानी माँगना अपनी आज़ादी बेचना है |

२-२-’४५
 

કોઈની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.

૨–૨–’૪૫
 
૪૨