પૃષ્ઠ:Nitya Manan.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

जो ज्यादा क़ाबू पाते हैं या ज्यादा काम करते हैं, वे कमसे कम बोलते हैं। दोनों साथ मिलते ही नहीं । देखो, कु़दरत सबसे ज़्यादा काम करती है, सोती नहीं, लेकिन मूक है ।

६-२-’४५
 

જેઓ વધારે કાબૂ મેળવે છે અથવા વધારે કામ કરે છે તેઓ એાછામાં ઓછું બોલે છે. બંને વસ્તુ સાથે જોવાની મળતી નથી. જુઓ, કુદરત સૌથી વધારે કામ કરે છે, ઊંઘતી નથી, છતાં મૂંગી છે.

૬-૨-’૪૫
 

जो दुःखियोंका ही ख्याल करता है वह अपना ख्याल नहीं करेगा, उसको इतना समय कहाँसे ?

७-२-’४५
 

જે દુઃખી જનોનો જ વિચાર કરે છે તે પોતાનો વિચાર નહીં કરે. તેને એટલે સમય ક્યાંથી હોય ?

૭-૨-’૪૫
 
૪૪