પૃષ્ઠ:Nitya Manan.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

मनुष्य-जीवन और पशु-जीवनमें फ़रक क्या है ? इसका संपूर्ण विचार करनेसे हमारी काफ़ी मुसीबतें हल होती हैं ।

१८-२-’४५
 

મનુષ્યજીવન અને પશુ જીવનમાં ફરક શો ? એનો પૂરેપૂરો વિચાર કરવાથી આપણી ઘણી મુશ્કેલીઓનો નિવેડો આવી જાય છે.

૧૮-૨-’૪૫
 

मनुष्य जब अपनी हदसे बाहर जाता है, हदसे बाहर काम करता है, विचार भी करता है, तब उसे व्याधि हो सकती है, क्रोध आ सकता है । ऐसी जल्दबाज़ी निकम्मी है, नुक़सान भी कर सकती है ।

१९-२-’४५
 

માણસ જ્યારે પોતાની હદથી બહાર જાય, હદથી બહાર કામ કરે, હદથી બહાર વિચાર પણ કરે ત્યારે તેને વ્યાધિ થાય, ક્રોધ આવે એવો સંભવ છે. આવી દોડાદોડ નકામી છે, નુકસાન પણ કરે.

૧૯-૨-’૪૫
 
૫૨