લખાણ પર જાઓ

પૃષ્ઠ:Nitya Manan.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

वही नया करार कहता है कि अगर ईश्वर हमें लालचमें डालता है, तो उसमेंसे बच जानेका रास्ता भी वही बताता है । यह बात सही उन्होंके लिए है जो अपने आप लालचमें फँसते नहीं ।

२६-२-’४५
 


એ જ નવો કરાર કહે છે કે જે ઈશ્વર આપણને લાલચમાં નાખે છે તો તેમાંથી બચી જવાનો રસ્તો પણ તે જ બતાવે છે. જેઓ પોતાની મેળે લાલચમાં ફસાતા નથી તેમને માટે જ આ વાત સાચી છે.

૨૬-૨-’૪૫
 
૫૬