પૃષ્ઠ:Nitya Manan.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

नामकी महिमा सिर्फ़ तुलसीदासजीने ही गाई है ऐसा नहीं है । बाईबलमें मैं वही पाता हूँ । दसवें रोमनकी १३ कलममें कहते हैं, जो कोई ईश्वरका नाम लेंगे वे मुक्त हो जायँगे ।

२७-२-’४५
 

નામનો મહિમા કેવળ તુલસીદાસજીએ જ ગાયો છે એવું નથી. બાઈબલમાં પણ હું એ જ જોઉં છું. દસમા રોમનની ૧૩મી કલમમાં કહે છે જે કોઈ ઈશ્વરનું નામ લેશે તે મુક્તિ પામશે.

ર૭-ર-’૪૫
 

गुनाह छिपा नहीं रहता । वह मनुष्यके मुख पर लिखा रहता है । उस शास्त्रको हम पूरे तौरसे नहीं जानते, लेकिन बात साफ़ है ।

२८-२-’४५
 

ગુનો છૂપો નથી રહેતો. તે માણસના મોઢા પર લખેલો હોય છે. એ શાસ્ત્ર આપણે પૂરેપૂરી રીતે જાણતા નથી, પણ એ વાત સ્પષ્ટ છે.

૨૮-૨-’૪૫
 
૫૭