લખાણ પર જાઓ

પૃષ્ઠ:Nitya Manan.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

आइझाया ४१–१० में कहता है : डरो नहीं, क्योंकि परमात्मा तुम्हारे पास ही है ।

३-३-’४५
 

આઈઝાયા ૪૧–૧૦માં કહે છે : ડરો નહીં, કેમ કે પરમાત્મા તમારી પાસે જ છે.

૩-૩-’૪૫
 

एक ईश्वरमें ही संपूर्ण शक्ति है । इसलिए ईश्वरमें ही हमेशाके लिए विश्वास रखा जाय, इन्सान पर कभी नहीं । (आइझाया २६–४ से)

४-३-’४५
 

એક ઈશ્વરમાં જ સંપૂર્ણ શક્તિ છે. તેથી ઈશ્વર પર જ હંમેશાં ભરોસો રાખવો, માણસ પર કદી નહીં. (આઈઝાયા ૨૬–૪માંથી)

૪-૩-’૪૫
 
૫૯