પૃષ્ઠ:Nitya Manan.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

पानीका स्वभाव नीचे जानेका है । इसी तरह दुर्गुण नीचे ले जाता है, इसलिए सहल होना चाहिये । सद्गुण ऊँचे ले जाता है, इसलिए मुश्किल-सा लगता है।

५-३-’४५
 

પાણીનો સ્વભાવ નીચાણ તરફ જવાનો છે. તે જ પ્રમાણે દુર્ગણ નીચે લઈ જાય છે, એટલે એ સહેલું હોય. સદ્‌ગુણ ઊંચે ચડાવે છે એટલે મુશ્કેલ હોય એમ લાગે છે.

૫-૩-’૪૫
 

“मेरी कृपा तेरे लिए काफ़ी होनी चाहिये, क्योंकि मेरा बल दुर्बलतामें ही पूर्ण होता है।” ( २ कोर : १२–९)

६-३-’४५
 

“મારી કૃપા તારે માટે પૂરતી થવી જોઈએ, કારણ કે મારું બળ દુર્બળતામાં જ પૂર્ણ થાય છે. ” (૨ કોર : ૧૨–૯)

૬-૩–’૪૫
 
૬૦