પૃષ્ઠ:Nitya Manan.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

समाजकी सच्ची सेवा वह है जिससे समाज, मानी सब लोग, ऊँचे चढ़े । समाज देखकर ही मनुष्य कह सकता है, अमुक समाज कैसे ऊँचे चढ़े ।

११-३-’४५
 

જે વડે સમાજ એટલે કે સૌ લોકો ઊંચે ચડે તે સાચી સમાજસેવા છે, અમુક સમાજ કઈ રીતે ઊંચે ચડે તે માણસ સમાજ જોઈને જ કહી શકે.

૧૧-૩-’૪૫
 

मनुष्य जानता है कि जब मरनेके नज़दीक पहुँचता है सिवाय ईश्वरके कोई सहारा नहीं है, तो भी रामनाम लेते हिचकिचाहट होती है। ऐसे क्यों ?

१२-३-’४५
 

માણસ જાણે છે કે તે મરણ સમીપ પહોંચે છે ત્યારે તેને માટે ઈશ્વર સિવાય બીજો કશો આધાર નથી, તેમ છતાં તે રામનામ લેતાં અચકાય છે. એમ કેમ ?

૧૨-૭-’૪૫
 
૬૩