પૃષ્ઠ:Nitya Manan.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 नियमका छूट जाना कैसा खतरनाक है । मुंबई आया और रोज़ लिखना छूटा ।

लिखा :३-४-’४५
३०-३-’४५
 

નિયમ તૂટે એ કેવું જોખમકારક છે ! મુંબઈ આવ્યો ને રોજ લખવાનું છૂટી ગયું.

લખ્યું : ૩-૪-’૪૫
૩૦-૩-’૪૫
 



बगैर नियमके एक भी काम नहीं बनता । नियम एक क्षणके लिए टूट जाय, तो सूर्यमंडल सारा अस्त-व्यस्त हो जायगा ।

लिखा : ३-४-’४५
३१-३-’४५
 

નિયમ વગર એક પણ કામ ન ચાલે. એક ક્ષણ માટે પણ નિયમ તૂટે તો આખું સૂર્યમંડળ અસ્તવ્યસ્ત થઈ જાય.

લખ્યું : ૩-૪-’૪૫
૩૧-૩-’૪૫
 
૭૩