પૃષ્ઠ:Nitya Manan.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

यह बात छोटे मोटे सबके लिए है ऐसा सोचकर हम सीखें और चलें, या जिंदा होते हुए भी मरें ।

लिखा : ३-४-’४५
१-४-’४५
 

આ વસ્તુ નાના મોટા સૌને માટે છે એમ વિચારીને આપણે શીખીએ ને તે પ્રમાણે ચાલીએ, નહીં તો જીવતા છતાં મૂએલા છીએ.

લખ્યું : ૩-૪-’૪૫
૧-૪-’૪૫
 

बगै़र जरूरतके हाजत बढ़ाना पाप-सा लगता है ।

लिखा : ३-४-’४५
२-४-’४५
 

વગર જરૂરે હાજતો વધારવી એ પાપ જેવું લાગે છે.

લખ્યું : ૩-૪-’૪૫
૨-૪-’૪૫
 
૭૪